Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા વાઇલ્ડ લાઇફ રેસક્યું ટ્રસ્ટ દ્વારા વડોદરાના બિલ ગામ પાસે આવેલ વિરાટ હર્મોની સોસાયટી માંથી અજગરને રેસ્ક્યું કરવાં માં આવીયો.

અમારી સંસ્થા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ ના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવાર પર વડોદરા પાસે આવેલ બિલ ગામ ની વિરાટ હારમોની સોસાયટીમાંથી સંજયભાઈ નો ફોન આયો હતો કે તમારી સોસાયટી માં એક અજગર આઈ ગયો છે આ ફોન આવતાં ની સાથેજ અમારી સંસ્થાના કાર્યકર કિરણ ભાઈ, અભિષેક ભાઈ, દર્પણ ભાઈ, પિયુષ ભાઈ અને વડોદરા વન વિભાગના અધિકારી નીતિનભાઈ પટેલ ને લઇ ને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જોતા પાંચ ફૂટનો અજગર સોસાયટીમાં જોવા મળ્યો હતો આ અજગરને ભારે જેહમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગના સોંપવામાં આવ્યો હતો.

Related posts

બિલ્ડરની ઓફિસમાંથી 6 લાખની રોકડ અને ડીવીઆર ચોરવાના ગુનામાં પાણીગેટ પોલીસે ઓફિસના બે કર્મચારીઓની રોકડા રૂા.5.50 લાખ સાથે ધરપકડ કરી

admin

વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા નજીક પોલીસ કર્મી ધ્વારા રીક્ષા ચાલક અને વિદ્યાર્થીઓને માર મારવાના આક્ષેપ

admin

વડોદરા નાગરવાડા નવી ધરતી પ્રકાશ નગર માં દશામાં વિસર્જન….

admin

Leave a Comment