33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલ્હાદપુરા ગામ પાસે આવેલા રેલ્વેના ગર નાળામાં સામાન્ય વરસાદમાં ભરાયું પાણી

વાહન ચાલકોને સંખેડા અને બોડેલી માટે આ ટૂંકો માર્ગ છે વાહનોની ભારે અવરજવર રહે છે,

રેલ્વે વિભાગની નિષ્કાળજીના કારણે ગરનાળામાં ભરાતા પાણી ના નિકાલ માટે કોઈ વ્યવસ્થા રેલ્વે વિભાગ દ્વારા કરવામાં આવતી નથી જેનો ભોગ વાહન ચાલકોને બનવો પડે છે,

ગરનાળામાં ભારે વરસાદ પડે તો કમ્મર સુધી પાણી ભરાઈ જાય છે,

છોટાઉદેપુર જિલ્લામાં રેલ્વે ગરનાળા જેટલા ગામોમાં આવેલા છે તે તમામ ગામોના ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા છે જેને લઈને અગાઉ સાંસદ એ રજૂઆત કરી હતી

Related posts

ગુજરાત સરકારે છોટાઉદેપુર નગરપાલિકાને ક વર્ગ માંથી બ કક્ષામાં ઊંચુ લાવતા નગરના વિકાસને વેગ મળશે

admin

છોટાઉદેપુર ખાતે Agri Rise Outreach Campનું આયોજન કરવામાં આવ્યું હતું.

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી રેસ્ટ હાઉસ ખાતે આવેલ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના આક્ષેપો

admin

Leave a Comment