Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શિક્ષણ બોર્ડના માધ્યમિક વિભાગ દ્વારા જિલ્લામાં 90 જેટલા સહાયક શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા

શિક્ષણ બોર્ડના માધ્યમિક વિભાગ દ્વારા આજે જિલ્લામાં 90 જેટલા સહાયક શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.જેથી હવે જિલ્લાની સ્કૂલોમાં શિક્ષકો બાળકોને શિક્ષણ પૂરું પાડશે.

ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાય સમયથી શિક્ષકોને નિમણૂક માટેની ગતિવિધિઓ ચાલુ હતી જે અંતર્ગત આજે 90 જેટલા માધ્યમિક સહાયક શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યના શિક્ષણ બોર્ડના માધ્યમિક વિભાગ દ્વારા આજે જિલ્લામાં 90 જેટલા સહાયક શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા સાથે 90 જેટલા પરિવારોને પણ રોજગારી નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. જેથી હવે જિલ્લાની સ્કૂલોમાં શિક્ષકો બાળકોને શિક્ષણ પૂરું પાડશે.જેના લીધે શિક્ષણની ગુણવત્તામાં પણ સુધારો આવશે તેમ જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડેએ જણાવ્યું હતું.

Related posts

વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ માત્ર કાગળ ઉપર જ ચાલી રહ્યો હોવાના આક્ષેપો

admin

મહેદવીયા સ્કૂલ,ડભોઈ ખાતે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી

admin

વડોદરાના JCI અલકાપુરી દ્વારા શહેરની જાણીતી હસ્તીઓને સ્વર્ણિમ રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો

admin

Leave a Comment