35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

આજથી ઉત્તર ભારતી માં‌ પવિત્ર શ્રાવણ માસ માસનો પ્રારંભ

દેવાદિદેવ મહાદેવ ના પૂજન અર્ચનને આરાધના નો પર્વ અને માર્ક એટલે શ્રાવણ માસ સનાતન ધર્મથી ચાલતી આવી પ્રથા મુજબ આ વખતે પણ ઉત્તર ભારતમાં શ્રાવણ માસ નો પ્રારંભ આતુરતાથી ભક્તો જેને રાહ જોઈ રહ્યા છે એવા પવિત્ર શ્રાવણ માસનું ઉત્તર ભારતમાં પ્રારંભ થયો છે શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવવાના છે પહેલા અને છેલ્લા દિવસે સોમવાર હોવાના શુભ સંકેતના કારણે ઉત્તર ભારતમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે સોમવારથી શ્રાવણ શરૂ થશે અને શ્રાવણ મહિનો અમાસના દિવસે સોમવાર હોવાથી આ વખતે શિવજીને ખૂબ પ્રિય રહેશે તેની ઉત્સાહ ઉત્તર ભારતીયોમાં નજરે જોવા મળી છે ઉત્તર ભારતનો શ્રાવણ માસ શરૂ થયો છે જેમાં પાંચ સોમવાર હોવાથી તે સામાન્ય લોકો માટે ધનસુખ અને સમૃદ્ધિ સમાન રહેશે તેવી માન્યતા અને આસ્થા ઉત્તરભારતીઓમાં હોય છે

ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો 15 દિવસ પહેલા જ શરૂ થાય છે જ્યારે ગુજરાતમાં આ વખતે શ્રાવણની શરૂઆત પાંચ ઓગસ્ટથી થશે અને અને પૂર્ણ આવતી 2 સપ્ટેમ્બર સોમવતી આમાં સાથે થશે પાંચ સોમવાર હોવાથી ભક્તોને પૂજા કરવાની વધુ તક મળશે.

Related posts

વડોદરાની સયાજી હોસ્પિટલમાં સ્ટ્રેચરની અછતનો આક્ષેપ, દર્દીને જમીન પર જઈ સારવાર લેવા મજબૂર

admin

મહેદવીયા સ્કૂલ ડભોઇ ખાતે સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલોનું વિતરણ

admin

ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલો પાડોશી જ હત્યારો બન્યો

admin

Leave a Comment