અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં લેવાયો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ૨૫૦ થી વધુ લોકોના મૃત્યુ થઈ છે જેમાં તમામ લોકો ખૂબ જ દુઃખ અનુભવી રહ્યા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા ત્રણ દિવસની હડતાલ મોકૂફ રાખવામાં આવી હતી અને મારનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે જે લોકો સારવાર લઇ રહ્યા છે તેઓ વ્હેલી તકે સજા થઈ જાય તેવી ભગવાન ને પ્રાર્થના કરી હતી…

