Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અકોટા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર પાલિકાની દબાણ શાખા ની ટીમનો સપાટો…

જે ટ્રાફીકને નડતરરૂપ હોય છે. દબાણશાખાની ટીમ દ્વારા અહીંયા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાંજના સમયે થતી ભીડ અંગે પણ ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે. દાબાન શાખા દ્વારા લારી ગલ્લા સેડ રોડ પરના દબાણો તોડી પાડ્યા હતા

Related posts

ડભોઇમાં નવી બનેલી કુમારશાળા નં.01માં અભ્યાસ શરૂ થાય તે પહેલાં જ બિલ્ડિંગ જોખમી બન્યું

admin

સિગ્મા યુનિવર્સિટીમાં યોજાયો ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ “જોશ 2025”

admin

વડોદરાના ગણેશ નગર ડભોઇ રોડ ચાર રસ્તા પાસે વર્ષોથી સામાન્ય વરસાદમાં પાણી ભરાવવાની સમસ્યા

admin

Leave a Comment