27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના પીલોલ ગામ વેરાઈ માતાજી યુવક મંડળ દ્વારા નવરાત્રીમાં વર્ષો વરસ થી ગરબાનું આયોજન

વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના પીલોલ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓના ઘોડાપૂર જોવા મળે છે ગ્રાઉન્ડ પર અવનવા ગરબા સ્ટેપ્સ સાથે ઉત્સાહના હિલોળા પર જોવા મળી રહ્યો છે માતાજીનું ચાચર ચોક સામેના ગ્રાઉન્ડ પર રંગબેરંગી અને ભાતીગળ ડ્રેસિસમાં સજ્જ યુવક-યુવતીઓ પોતાના ગ્રુપ સાથે ગરબે ઘૂમે છે ત્યારે સમય ખેલૈયાઓ મોટી સંખ્યામાં જોવા મળે છે જે ગરબા રમવા આવેલા અને મુલાકાતીઓમાં અનોખું આકર્ષણ જમાવે છે પીલોલ ગામ વેરાઈ માતાજી યુવક મંડળ દ્વારા આજરોજ આયોજીત નવરાત્રી છઠ્ઠો નોરતે ગરબા માં રસિકોએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી વેરાઈ માતાજી યુવક મંડળ દ્વારા આયોજીત આ ભવ્ય ગરબા કાર્યક્રમમાં પીલોલ ગામ સહિત આસપાસના ગામે લોકો માટે સંખ્યામાં આ ગરબા માં ખેલૈયાઓ ભક્તિ ભાવ હર્ષભેર ઘણા ઉત્સાહ થી ગરબે ઘૂમ્યા હતા તેમજ દર વર્ષે શાંતિ પૂર્ણ રીતે નવરાત્રી નું પર્વ ઉજવવામાં આવે છે વેરાઈ માતાજી યુવક મંડળ ના માજી તાલુકા સદસ્ય દિનેશભાઈ પરમાર માજી સરપંચ વિપુલભાઈ પરમાર પીલોલ ગામ પંચાયતના સરપંચ કાંતિભાઈ ફુલાભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા ગામજનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો

admin

ફી માં વધારો અને વિધાર્થીઓને સુવિધા ના અભાવને લયને વાલી અને સ્થાનિક કોર્પોરેટ દ્રારા શાળાના સંચાલકને રજુવાત કરી

admin

ડભોઇ તાલુકાના પલાસવાડા નજીક આવેલ લેવલ ક્રોસિંગ પર ટ્રાફિક જામથી મળશે રાહત

admin

Leave a Comment