40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા તરસાલીના બે મંદિર ખાતે ચોરીનો બનાવ

તરસાલી મોતી નગર પાસે સાઈબાબા મંદિર આજે વહેલી સવારે બે તસ્કરો દ્વારા બે મંદિરને ટાર્ગેટ બનાવી ચોરી કરી હતી તમામ બનાવો સીસીટીવી માં ક્યારે થયું છે ત્યારે મોર્નિંગ વોક માટે નીકળેલા લોકો મંદિર દર્શન કરવા પહોંચ્યા હતા ત્યારે તેમને આ વાતની ખબર પડી હતી. પોલીસ ઘટના ચાલે પહોંચી અને સીસીટીવીના માધ્યમથી તસ્કરોને પકડવાની કામગીરી હાથ ધરાઈ છે. ચોરીના બનાવો બાદ લોકો વચ્ચે ધાર્મિક લાગણીઓ ડૂબી છે.

Related posts

વડોદરાના કલેક્ટર અનિલ ધામેલીયા 3 નાયબ મામલતદાર સસ્પેન્ડનો કર્યો આદેશ

admin

MSU કોમર્સ ફેકલ્ટીની એન્ટ્રન્સ પરીક્ષા સામે NSUIનો 24 કલાકનો અલ્ટીમેટમ

admin

વડોદરામાં મોડીરાત્રે અકસ્માતોની શ્રેણી : કિશોર કારચાલક પકડાયો

admin

Leave a Comment