43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડેસરવડોદરા જિલ્લો

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા ગામમાં સ્મશાનમાં જવાનો રસ્તો પણ નથી

વાંકાનેડા ગામ માં એક યુવક નું અવસાન થયું હતું જેમાં ગ્રામજનો તેમજ સગાં સંબંધી દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં માટે ગામ માં પસાર થઈ ને મેસરી નદીમાં અંતિમ સંસ્કાર કરવા માટે જવું પડે છે જેમાં નનામી ને પણ કાદવ કીચડ અને કાંટાવાળી ઝાડી ઝાખરા વાળા રસ્તે જવું પડે છે અને મેસરી નદી ના પાણી માં થઈ ને પસાર થવું પડે છે અને આ સમસ્યા વર્ષોથી આવી જ છે પરંતુ સ્મશાન જવા માટે રસ્તો પણ નથી અને નદીના પાણીમાં થઈ પસાર થવું પડે છે જીવના જોખમે ગામજનો અને સગાસંબંધી અંતિમ સંસ્કાર કરવા માટે મજબૂર છે આપણો દેશ આઝાદ થયો આટલા બધા વર્ષો પછી પણ વાંકાનેડા ગામમાં સ્મશાન જવાનો રસ્તો પણ નથી તેમજ ગામજનો દ્વારા સરપંચ અને તલાટી કમ મંત્રી ને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ ગામજનો દ્વારા રસ્તાની માંગણી છે કે હવે રસ્તો નહીં બનાવામા આવે તો ગામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે

Related posts

અમદાવાદ વિમાન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોને સયાજી હોસ્પિટલના નર્સિંગ એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ

admin

બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા સયાજી બાગ ખાતે હેપ્પી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું

admin

ટુંડાવ ગ્રામ પંચાયતની જાહેર જમીન પર ખાનગી કંપનીને રસ્તો આપવા મુદ્દે વિવાદ

admin

Leave a Comment