Genius Daily News
Uncategorized

એક પણ આરોપી છટકી ન શકે તે માટે જૂની કલેકટર કચેરી ખાતે ગોઠવાય છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ભાયલી સગીરા પર દુષ્કર્મનો મામલો

બીજી નવરાત્રી એ સગીરા પર નિરજન રોડ પર થઈ હતી ગેંગરેપ

શહેર પોલીસે તમામ આરોપીઓને કયા જિલ્લા પોલીસને હવાલે

જિલ્લા ડીવાયએસપી બી એચ ચાવડા ની સંપૂર્ણ દેખરેખ હેઠળ આરોપીઓને લઈ જઈ રહ્યા છે ભાયલી

આરોપી ને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લઈ જવાશે તાલુકા પોલીસ મથક

આરોપીઓની આજે થશે ઓળખ પરેડ

એક પણ આરોપી છટકી ન શકે તે માટે જૂની કલેકટર કચેરી ખાતે ગોઠવાય છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Related posts

છોટાઉદેપુર ડોન બોસ્કો હાઇસ્કૂલ ભૂતપુર્વ વિદ્યાર્થી સંઘ દ્વારા લીગ ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ.

admin

Odds domptées Exclusive

admin

બ્રાહ્મણ સભા વડોદરા દ્વારા રક્ષાબંધન નિમિત્તે મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક જનોઈ બદલવાનો કાર્યકમ યોજાયો

admin

Leave a Comment