30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગરમીની સિઝન આગ લાગવાના બનાવો કેવી રીતે બચી શકાય તે માટે વેપારીઓને સમજણ આપવામાં આવી

વડોદરા ફાયર વિભાગ નો નવતર પ્રયોગ

આગામી સમયમાં ગરમીની સિઝન આગ લાગવાના બનાવો બને છે ત્યારે તેમાંથી કેવી રીતે બચી શકાય તે અંગે મરી માતાના ખાંચામાં આવેલા દુકાનો ના વેપારીઓને સમજણ આપવામાં આવી

સાથે ચોમાસાની સિઝનમાં વીજળીઓ પડતી હોય છે તો ક્યાં ઉભું રહેવું

સાથે જો આગ લાગે તો ધુમાડામાં માંથી કેવી રીતે બહાર નીકળવું તે પણ સમજ આપવામાં આવી

Related posts

વડોદરા નવાપુરા વિસ્તારમાં રહેતા પાંચ યુવાનો કેદારનાથ ફરવા ગયા વાદળ ફાટતાં તેઓ ફસાયા હતા જે હાલ પૂરતા તે સુરક્ષિત છે

admin

વડોદરામાં પરિણીતાના ઘરે જઇ તેની એકલતાનો લાભ ઉઠાવી બળજબરીથી શારીરિક સંબંધ બાંધનાર આરોપીની મકરપુરા પોલીસે ધરપકડ કરી

admin

વડોદરા શહેર વોર્ડ નંબર 17માં આવેલ ચંદ્રલોક સોસાયટી ખાતે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત

admin

Leave a Comment