Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાની એમ એસ યુનિવર્સિટી ફેકલ્ટી ખાતે ટ્રેડિશનલ ડે ની ઉજવણી કરવામાં આવી

વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે આજરોજ ટ્રેડિશનલ ડે ની ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીનીઓ સાડી પહેરીને આવ્યા હતા સાથે એમએસ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થી કે જે પોતાના સમાજના પરંપરાગત પહવરેસ પહેરીને આજે આવ્યા હતા ભરવાડ સમાજના વિદ્યાર્થીઓ ભરવાડ સમાજના પહેરવેશ પહેરીને આવ્યા હતા સાથે લાકડી રાસ પણ રમવામાં આવ્યો હતો

Related posts

વડોદરા શહેરના હરણી વિસ્તારમાં તલાટી ઓફિસ આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જર્જરિત

admin

ડભોઈ પંથકમાં આમ આદમી પાર્ટીએ આવનારી તાલુકા જીલ્લા પંચાયતની ચુંટણીઓની તૈયારીના શ્રી ગણેશ કર્યા

admin

વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા ચાર મહિનામાં 15 થી વધુ સભાઓ મુલતવી ગતરોજ મળેલી સામાન્ય સભામાં વડોદરાને વિકાસ માટે તમામ કામોની મંજૂરી

admin

Leave a Comment