37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં તસ્કરો ત્રાટીયા

વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલ જય પ્રકાશ નારાયણ સોસાયટીના મકાન નંબર 13 માં તસ્કરો ત્રાટક્યા, ઘર માલિક જશવંતભાઈ પોતાની દીકરીને મુંબઈ એરપોર્ટ પર ગઈકાલે સવારે છોડવા ગયા હતા ગઈકાલે રાતે આવતા મુખ્ય દરવાજો તૂટેલો જોતા ઘરની તિજોરી પણ તોડેલી હતી ઘરમાં રોકડ સહીત સોના ચાંદીના દાગીના સહિત ચાર તોલા સોનું 90,000 રોકડા સહિત ચોરી ઘટના સ્થળ પર પોલીસ પહોંચીને તપાસ હાથ ધરી છે ફરિયાદીના કેવા પ્રમાણે મોઢા પર માસ પહેરીને આવ્યા હતા બાઈક લઈને આવ્યા હતા તેવું સીસીટીવી માં નજરે દેખાય છે તેવું જાણવા મળી રહ્યું છે

Related posts

૫ મહિના બાદ આખરે કમાટીબાગ માં આવેલી જોય ટ્રેન ને પુનઃ સરું કરવાની પરવાનગી આપવામાં આવી

admin

વોર્ડ નંબર 17માં આવેલ ONGC ગેટની બહાર પડેલ ભુવો હજી યથાવતઃ

admin

ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્બારા પ્રદેશ ઉપપ્રમુખ તરીકે વ્રજ પટેલ,મંત્રી તરીકે સુઝાન લાડમેનની નિયુક્તિ

admin

Leave a Comment