વડોદરા શહેર ના વોર્ડ નં 10 વિસ્તારમાં આવેલુ કોમન પ્લોટ માં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી ના 75 મો જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી ના 75 મો જન્મદિવસ નિમિત્તે ગોત્રી વિસ્તારમાં કોમન પ્લોટ માં 75જેટલાસિઘુર ના ઝાડ અનેલીમડાનાઝાડઅનેવડનાઝાનનુવૃક્ષારોપણકરવામાંઆવ્યુંહતુંજેમાંખાસઉપસ્થિતિમાં માં વોર્ડ નં 10 કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ તથા કાઉન્સિલર લીલાબેન મકવાણા તથાકાઉન્સિલરઅવનીબેન સ્ટેમ્પ વાળા તથા અન્ય મહાનુભાવો ની હાજરી માં વુક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બીજી તરફ ગોત્રી સમશાનમાં સ્વચ્છતા અભિયાનનો પણ કાર્યક્રમયોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજરી આપી હતી

