એમ એસ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા 14 ફેબ્રુઆરીના દિવસે પુલવામાં અટેક થયેલા શહીદોને પંકજ જયસ્વાલ અને તેમના ગ્રુપ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી વિદ્યાર્થીઓએ કાળા કપડા પહેરી બ્લેક ડે મનાવ્યો
તારીખ 14 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો પુલવામાં એટેકની 5મી વર્ષગાંઠ છે. ‘વેલેન્ટાઇન ડે‘ છે, જેને દુનિયાભરમાં પ્રેમના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેને સંત વેલેન્ટાઇન્સ ડે પણ કહેવાય છે.
વર્ષ 2019માં જમ્મુ- કાશ્મીરના પુલવામા ખાતે ભારતીય સૈનિકોના વાહન પર આત્મધામી હુમલો કરવામાં આવ્યો છે. આ આંતકી હુમલામાં 40 સૈનિકો શહીદ થયા હતા.
એમએસ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા 14 ફેબ્રુઆરીના દિવસે ભુલવામાં અટેક થયેલા શહીદોને વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલ અને તેમના ગ્રુપ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી વિદ્યાર્થીઓએ કાળા કપડા પહેરી આજનો બ્લેક ડે મનાવ્યો.

