વડોદરા એસ.એસ.જી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં નવીન ઈમારતોનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. જે અર્થે કપચી ભરી આવેલો ટ્રક ખાલી થઇ રહ્યો હતો. દરમ્યાન ટ્રકે પલટી મારતા ટ્રક ડ્રાઇવરને ઈજા પહોચી હતી. ટ્રક ડ્રાયવરના પાછળના ભાગે પીઠમાં સળિયો ઘૂસતા તેને સારવાર અર્થે હોસ્પીટલ લઈ

