જે ઉપલક્ષ માં ભારત ની રાજધાની ખાતે જ્યાં જ્યોતિષ પીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય અનંતશ્રી વિભૂષિત સ્વામિશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ નું ચાતુર્માસ વ્રત અનુષ્ઠાન ચાલી રહ્યું છે, તે અંતર્ગત ગોમાતા રાષ્ટ્રમાતા આંદોલન હેઠળ ગો સંસદ નું આયોજન તા. ૨ થી ૬ ઓગસ્ટ માં કરવામાં આવ્યું છે.
જેમાં સમ્મિલિત થવા ગુજરાત થી વિદુષી ડૉ ગાર્ગી પંડિત (વડોદરા) સહિત ગો વિશેષજ્ઞો, ગો પાલક, ગો સાંસદો તેમજ અન્ય મહાનુભાવો ગો સંસદ માં સમ્મિલિત થવા દિલ્હી પહોંચ્યા.
ગોમાતા ને રાષ્ટ્રમાતા નું સ્થાન અપાવવા માટે ગો સંસદ માં ચર્ચા વિચારણા કરી પ્રસ્તાવ પારિત કરવામાં આવશે

