33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ શિયાળાની વિદાય ટાણે અસાધારણ ધુમ્મસ બપોરે પણ ‘રાત જેવો માહોલ

​ડભોઇ સામાન્ય રીતે ફેબ્રુઆરીની શરૂઆત સાથે શિયાળો વિદાય લેતો હોય છે, પરંતુ આજે ડભોઇ શહેર અને તાલુકાભરમાં કુદરતનો અલગ જ મિજાજ જોવા મળ્યો હતો. વહેલી સવારથી શરૂ થયેલું ઘટ્ટ ધુમ્મસ બપોરે ૧:૦૦ વાગ્યા સુધી યથાવત રહેતા સમગ્ર પંથક સફેદ ચાદરમાં લપેટાયેલો જોવા મળ્યો હતો.

ઝીરો વિઝિબિલિટી: ધુમ્મસ એટલું ઘટ્ટ હતું કે સામેથી આવતું વાહન કે વ્યક્તિ દેખાવા પણ મુશ્કેલ હતા.વાહનચાલકો પરેશાન
સ્ટેટ હાઈવે અને આંતરિક રસ્તાઓ પર વાહનચાલકોને બપોરના સમયે પણ પોતાની ગાડીની હેડલાઈટ્સ ચાલુ રાખીને અત્યંત ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી.અસાધારણ ઘટના: સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ડભોઇ પંથકમાં વર્ષો પછી પહેલીવાર આવી ઘટના બની છે કે જ્યાં બપોર સુધી ધુમ્મસના કારણે આકાશે જાણે પૃથ્વીને ઢાંકી દીધી હોય.નોંધપાત્ર છે કે: શિયાળો હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે અને ગરમીની શરૂઆત થવાની તૈયારી છે, ત્યારે અચાનક આટલા ભારે ધુમ્મસે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ વાતાવરણને કારણે જનજીવનની ગતિ થોડી ધીમી પડી હતી.

Related posts

એમ.એસ.યુનિવર્સિટીમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

admin

વડોદરા મહાનગર અનુ.જાતિ મોરચા દ્રારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

admin

કપુરાઇ ચોકડી પાસે સર્જાયેલા ભયાવહ અકસ્માતમાં ચાર લોકોનો માંડ-માંડ જીવ બચ્યો

admin

Leave a Comment