30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ નું ફેશબુક એકાઉન્ટ હેક

તેમના દ્વાર તેમના ફેસબૂક એકાઉન્ટ પર પોસ્ટ મુકવામાં આવી અને તેમના દ્વારા જણાવ્યું અને કોઈ જાતના નો વહેવાર કરવો નહિ

ફરી થી એકવાર વડોદરા શહેર ના ધારાસભ્ય એકાંઉન્ટ હેક થયું

અગાઉ પણ સયાજીગંજ ના ધારાસભ્ય કેયુર રોકડીયા અને શહેર પ્રમુખ નું ફેસબૂક એકાઉન્ટ સાયબર મફાઇયાં ધ્વરા હેક કરવામાં આવ્યું હતું

ત્યારે આજ રોજ યોગેશ પટેલ ધારાસભ્ય દ્વારા સાયબાઇર પોલીસ ફરિયાદ નોંધવા માટે પહોચીયા

હવે જોવાનું એ છે કે પોલીસ દ્વારા આરોપી ને પકડવામાં આવશે કે પછી કાગળ પર જ રહશે

Related posts

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં એક મગર મૃતદેહ હાલતમાં જોવા મળ્યો

admin

તમામ ભ્રષ્ટાચારીઓને રાજીનામા લઈ લેવાની માંગ સાથે સામાજિક કાર્યકરો સાથે મહેન્દ્રસિંહ રાઠોડ મેદાને

admin

સંકષ્ટ ચોથ નિમિતે રાવપુરા શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરે મહાપૂજા અને મહા આરતીનું આયોજન

admin

Leave a Comment