27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન-૧ વિસ્તારમાં વાહન ચેકિંગ તથા કોમ્બિન હાથ ધરવામાં આવ્યું

વડોદરા શહેર પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં વાહન ચેકિંગ અને કોમ્બિંગ ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે .ત્યારે આજે વડોદરા શહેરના ઝોન 1 પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિસ્તારમાં વાહન ચેકિંગ અને કોમ્બિંગ ની કામગીરી હાથ ઘરવામા આવ્યું હતું .જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા શહેર નાજોઈન્ટ પોલીસ કમિશનર ડૉ.લીના પાટીલ તથા ઝોન 1 ડીસીપીજગદીશ સિહ ચાવડા તથા એસીપી અને ગોરવા ,ફંતેગજ, સયાજીગંજ પી.આઈ ડીસીપી, પીસીબી,એસ ઓજી,સહિતના તમામ પોલીસ કર્મચારીઓને સાથે રાખી મધુનગર ચાર રસ્તા ખાતે કોમ્બિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું .આ સંદર્ભે શહેર પોલીસ ના જોઈન્ટ પોલીસ કમિશનર ડૉ લીના પાટીલ મીડિયા સમક્ષ માહિતી આપી હતી

Related posts

આઇફોનની ડુપ્લિકેટ એસેસરીઝ મામલે વડોદરા શહેરના રાજમહેલ રોડ પર તંત્રની ચેકિંગ કાર્યવાહી

admin

વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગ્નિશમન અને તાત્કાલિક સેવા દિન નિમિત્તે આકસ્મિક આગજની, અન્ય ઇમરજન્સી બનાવોના મોકડ્રિલ

admin

વડોદરા શહેરના મંગળ બજાર વિસ્તારમાં પેવર બ્લોક કામગીરીને લઈ વેપારીઓમાં રોષ

admin

Leave a Comment