35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર અંબિકાનગર ખાતે ગૌશાળાના લાભાર્થે બાલકૃષ્ણ રામામંડળ સરસાઈનું ભવ્ય આયોજન

વિસાવદર ખાતે આવેલ અંબિકા નગર માં રામાપીર ભક્ત એવા દીક્ષિત ભાઈ મેઘનાથી ની પ્રેરણાથી બાલકૃષ્ણ રામામંડળ સરસાઈનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાલ તાલુકા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી રામાપીરના સેવક ભક્તો આખ્યાન જોવા માટે પધાર્યા હતા વાસ્તે ગાજતે ડીજેના સંગીત સથવારે ભવ્ય સામૈયા સાથે બાલકૃષ્ણ રામામંડળનું સ્વાગત કરવામાં આવ્યું હતું રાત્રે 9:00 કલાકે અંબિકા નગર ખાતે આખ્યાન રમ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ભક્તોએ લ્હાવો લીધો હતો તેમજ પધારેલા અધિકારીઓ પદ અધિકારીઓ આમંત્રિત મહેમાનોનું દીક્ષિતભાઈ મેઘનાથી દ્વારા સાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આમ આ રામામંડળ આખ્યાન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું

Related posts

વિસાવદર વિધાનસભા 87ના ઉમેદવાર કિરીટભાઈ પટેલના સમર્થનમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી

admin

જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્રારા ચૂંટણી બુથને ગ્રીન ઇલેક્શન થીમ સાથે સુશોભીત કરવામાં આવ્યા

admin

જુનાગઢના માંગરોળમાં બરફના શિવલીંગ બર્ફાની બાબા દર્શનનો આયોજન.

admin

Leave a Comment