37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રાજ્યના ડીજીપીના આદેશ બાદ વડોદરા શહેર પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું

રાજ્યના ડીજીપીના આદેશ બાદ વડોદરા શહેર પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે શહેરના અડાણીયા પુલ પાસે વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.

રાજ્યના ડીજીપીના આદેશ બાદ વડોદરા શહેર પોલીસ વિભાગ બન્યું છે છેલ્લા કેટલાક દિવસોથી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કોમ્બિંગ અને વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે શહેર પોલીસ વિભાગ દ્વારા અનન્ય પુલ પાસે પણ આ વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ ડીસીપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.આ કામગીરી દરમિયાન શંકાસ્પદ 10 થી વધુ જેટલા વાહનો ડીટેઇન કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

Related posts

વોર્ડ 13 માં અપક્ષ ઉમેદવાર સચિન દેવારેનું ફોર્મ ભરાયું

admin

ડભોઈના ચનવાડા પાસે ખાદ્યતેલ ભરેલો ટેમ્પો પલટી ગયો, હાઈવે પર તેલની રેલમછેલ

admin

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અકોટા બ્રિજ ૧૩ દિવસ માટે બંધ, વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવી.

admin

Leave a Comment