વડોદરાના અટલાદરા વિસ્તારમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખરજી પ્રાથમિક શાળામાં આજરોજ વડોદરા શહેર પોલીસ દ્વારા પ્રોજેક્ટ શક્તિ અંતર્ગત મહિલા સ્વરક્ષણ તાલીમનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં દીપ પ્રગટાવીને શરૂઆત મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિધ દેસાઈ. નાયબ પોલીસ કમિશનર તેજલ બેન પટેલ. શાસણા અધિકારી પારગી શ્વેતાબેન પારગી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય કિરણભાઈ સાળુંકે .પ્રિન્સિપાલ ગીરીશભાઈ અટલાદરા પોલીસ સ્ટેશનના પી.આઈ ગુઝર . એમ એમ રાઠોડ સર રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર નારી સુરક્ષા ગુહ ના સભ્ય ભાનુબેન ટેલર તથા મહિલા સ્ટાફ મોટી સંખ્યામાં સ્કૂલની વિદ્યાર્થીનીઓ જ્યારે પોલીસ મહિલાઓ ત્રણ મહિનાની તાલીમ લીધા બાદ તમામ મહીલાઓ એ વિદ્યાર્થીનીઓ ને તાલીમ આપવામાં આવી કઈ રીતના પોતાનો બચાવ કરવો કઈ રીતના સામનો કરવો પોતાની સુરક્ષા કેવી રીતે કરવી તેની તાલીમ આપવામાં આવી

