35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બાપોદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના કેસમાં વોન્ટેડ અક્ષય ઉર્ફે મણીયો કીરીટભાઇ પરમારને પકડી પાડતી વડોદરા શહેર એસ.ઓ.જી.

વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાનબાપોદ પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂના કેસમાં કેસમાં બાકી પકડવાનો આરોપી અક્ષય કીરીટભાઇ પરમાર રહે. રણછોડનગર આજવા રોડ, વડોદરા શહેર નાનો હાલમાં ન્યુ વી.આઇ.પી રોડ, ખોડીયારનગર ચાર રસ્તા પાસે ઉભેલ છે. જે બાતમી હકિકત આધારે બાતમીવાળી જગ્યાએથી બાતમી મુજબના આરોપીનાને પકડી સઘન પુછપરછ કરી બાપોદ પોલીસ સ્ટેશના રેકર્ડ ઉપર ખાત્રી તપાસ કરતા સુંદર આરોપી બાપોદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ અને આજદીન સુધી ગુનામાં વોન્ટેડ હોય જેથી આરોપી વિરુધ્ધ હસ્તગતની કાર્યવાહી કરી બાપોદ પોલીસ સ્ટેશન ખાતે સોપવા અર્થે કાર્યવાહી કરવામાં આવેલ છે.

Related posts

રંગાય કાંસની સિંચાઈ વિભાગ અને નગર પાલિકા દ્રારા કરાયેલી આયોજન વગરની પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત સફાઈ પર ઉઠ્યા સવાલો

admin

વડોદરા કલેક્ટરને મહત્વના મુદ્દાઓ ને લઈને વડોદરા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

admin

વડોદરા શહેર વાડી ભાટવાડા ખાતે વિશ્વકર્મા ભગવાનની જયંતી નિમિત્તે મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર

admin

Leave a Comment