36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

ભારતીય ક્રિકેટ મહિલા ટીમની ઓલ રાઉન્ડર અને વડોદરાની દીકરી રાધા યાદવનો શહેરમાં ભવ્ય રોડ શો યોજાયો

વડોદરાની દીકરી રાધા યાદવનો શહેરમાં ભવ્ય રોડ શો યોજાયો હતો.ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી રાધા યાદવ વિમેન્સ વર્લ્ડકપ જીત્યા બાદ વડોદરા શહેરમાં હવાઈ માર્ગે આવી પહોંચી હતી.એરપોર્ટથી છ કિલોમીટરનો તેનો રોડ શો યોજવામાં આવ્યો હતો.ભારતીય ક્રિકેટર ટીમની ખેલાડી રાધા યાદવ વડોદરા એરપોર્ટ પહોંચી હતી. જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.સાથે ચાહકો દ્વારા તેઓ પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.આ રોડ શો વડોદરા એરપોર્ટ ખાતેથી નીકળી કૃગારા ક્રિકેટ એકેડમી ખાતે પૂર્ણ થઈ હતી. 6 કિલોમીટરના લાંબા રોડ શોમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ રોડ શોમાં જોડાય હતા.

Related posts

UCC કાયદો : તમામ ધારાશાસ્ત્રીઓએ માર્ચ યોજી કલેકટરને આપ્યું આવેદન

admin

દસ દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

admin

વડોદરા શહેરના ભાયલી વિસ્તાર ના ચકચારી સામુહિક દુષ્કર્મ મોટી સફળતા મળી ગુજરાત પોલીસના જવાનો ની આકરી મેહનત અને ઉજાગરા બાદ ગુનામાં સંડોવાયેલા પાંચેય આરોપીઓને દબોચી લેવાયા

admin

Leave a Comment