40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શહેરના પશ્ચિમ રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વડોદરાના જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી

વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સવારે ૯ કલાકે તિરંગો ફરકાવામાં આવ્યો

૭૮મા સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમનું વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા ની વિશેષ ઉપસ્થિતિમાં શહેરના રાવપુરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ (કુબેર ભવનની પાછળ) ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે જિલ્લાના પ્રતિષ્ઠિત કલાકારો, રમતવીરો, વિશિષ્ટ પ્રતિભાઓ, શ્રેષ્ઠ કામગીરી કરનારા સરકારી કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું.

સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સિદ્ધિઓની ઝાંખી કરાવતા ટેબ્લોનું વિવિધ વિભાગો દ્વારા નિદર્શન કરવામાં આવશે. બાળકો દ્વારા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યું. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

પીપલ્સ યુથ ક્લબ દ્વારા વોલીબોલ ટુના મેચ 2025નું ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ટુના મેચનો પ્રારંભ કરવામાં આવ્યો…

admin

મોલમાં દિવાળીની ખરીદી કરવા ગયેલી સગીરા વોશરુમ જતાં હાઉસકિપીંગ કર્મચારીએ અશ્લિલ હરકત કરી

admin

ક્રોધ કો પાલના શીખ ! કરજણ તાલુકાના તલાટી કમ મંત્રી પર તાલુકા સદસ્ય દ્વારા હુમલો થતાં કાર્યવાહી કરવા માંગ ઉઠી

admin

Leave a Comment