36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શહેરના મકરપુરા ખાતે આજરોજ ન્યૂવેન સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ ની બીજી ફેક્ટરીનો શુભારંભ કરવામાં આવ્યું

આજકાલ વધતા જતાં પ્રદૂષણને નાથવા તથા પર્યાવરણના રક્ષણ માટે ખૂબ જરૂરી બની ગયું છે. પ્રદકષણની સમસ્યા હાલમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે ત્યારે વર્ષ-2020-21 મા શહેરના મકરપુરા ખાતે ન્યૂ એનર્જી પ્રા.લિ.નામની કંપની સ્થાપવામાં આવી હતી જેની બાજુમાં જ આજરોજ યુ.એસ. ની ડાયના પાવર કંપની સાથે મળીને ન્યૂવેન સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીનું શુભારંભ કરવામાં આવ્યું હતું આ કંપની ની પ્રોડક્ટ પાવર ઇલેક્ટ્રોનિક્સ તૈયાર કરવાનું છે જેમાં ખાસ કરીને કન્વર્ટર , મલ્ટિપલ સેગમેન્ટમાં પર્યાવરણ ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે ્ જેનાથી 80% પ્રદૂષણમાં ઘટાડો થઈ શકશે ભારતની આ પ્રથમ એવી કંપની હશે જેમાં આ પ્રકારની પ્રોડક્ટ તૈયાર કરવામાં આવશે. આમાં તમામ પ્રકારના ટેકનોલોજી સોલ્યુશન પણ મળી શકશે અને ખાસ કરીને દેશની મુખ્ય સમસ્યા પ્રદૂષણમા આ પ્રોડક્ટ ખૂબ ઉપયોગી સાબિત થશે.

Related posts

વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત પત્રકાર પરિષદદેવી અહિલ્યાબાઈ હોલકર ત્રિશતાબ્દી

admin

વડોદરામાં પોસ્ટ ઓફિસમાં આઈટી 2.0 અંતર્ગત એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી એપ્લિકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો

admin

વડોદરા શહેરના ફતેપુરા કોયલી ફળિયામાં આવેલા એક મકાનની બહાર ગેસ લાઈનમાં લિકેજને કારણે આગ લાગી

admin

Leave a Comment