Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભરૂચ થી વડોદરા તરફ આવતા નેશનલ હાઇવે ઉપર વગર પાસ પરમીટનો ભારતીય બનાવટની વિદેશી દારૂ પકડી પડતી વડોદરા એલસીબી

વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે આજરોજ ભરૂચ થી વડોદરા તરફ આવતા ને.હા.૪૮ ઉપર કરજણ પોલીસ સ્ટેશનની હદના માંજે માગલેજ ચોકડી નજીક આવેલ જી.પી.ઇ.એલ. કંપની આગળથી બંધ બોડી ટાટા કન્ટેનર નં. NL-01-AC-1992 માં વગર પાસ પરમીટનો ભારતીય બનાવટની વિદેશી દારુની ફુલ પેટી નંગ- ૧૬૧ જેમા કુલ બોટલ નંગ ૫૭૪૮ જેની કિ.રૂ. ૧૧,૮૧,૦૭૬/- નો તથા મોબાઇલ ફોન નંગ- ૧ કિ.રૂા. ૫૦૦૦/- તથા બંધ બોડી ટાટા કન્ટેનર નં. NL-01- AC-1992 કિ.રૂા. ૫,૦૦,૦૦૦/- તથા ગાડીના રજીસ્ટેશન કાગળો, ડ્રાઇવીંગ લાઇસન્સ, આધાર કાર્ડ કીરૂ. ૦૦/- મળી કુલ કી.રૂ. ૧૬,૮૬,૦૭૬/- સાથે ડ્રાઇવર ઈર્શાદખાન નસરુખાન ઉવ. ૩૧ રહે, ખટકરકા તા. પહાડી જી. ભરતપુર રાજસ્થાન વાળો પકડાઇ ગયેલ હોય તેમજ સ્થળ ઉપરથી નાશી જનાર નં. (૨) મુબારીકખાન નેહના મુસ્લીમ રહે, પાટખોયરી તા. જીરકા ફીરોજપુર જી. નુહ હરીયાણા તથા આ વિદેશીદારૂનો જથ્થો ભરી આપનાર (૩) નો ઉપયોગ કરનાર ઇસમ જેના નામ સરનામાની ખબર નથી તે તથા તપાસમા જણાઇ આવે તેઓ તમામ વિરૂધ્ધમાં પ્રોહી એક્ટ કલમ ૬૫ એ-ઇ, ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(સી), મુજબની ફરીયાદી અ.હે.કો. ભુપતભાઈ વિરમભાઇ બં.નં. ૧૦૧૯ લોકલ ક્રાઇમ બ્રાન્ય વડોદરા ગ્રામ્ય વડોદરા નાઓની લખેલ ફરીયાદ તેમજ કબ્જે કરેલ મુદ્દામાલનું પંચનામુ તથા મુદામાલ તથા આરોપી આ બરાબર મોકલી આપવામા આવેલ છે ગુન્હો રજી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે…

Related posts

ડભોઇ તાલુકાના ઓરસંગ નદી માંથી સફેદ રેતી નો બે નંબરી ભૂ માફિયાઓ દ્વારા કાળો કારોબાર

admin

વડોદરાના મરીમાતાના ખાંચા મોબાઈલ માર્કેટમાં પોલીસની મોટી રેડ ડુપ્લીકેટ એસેસરીઝનો જથ્થો જપ્ત

admin

વડોદરામાં પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧ના મકાનને તસ્કરો નિશાન બનાવી સોના ચાંદીના દાગીના લઇ ફરાર

admin

Leave a Comment