36.3 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા પોલીસ દ્વારા વાહન ચેકિંગ તથા ટુ વ્હીલર તથા હેલ્મેટ પહેરવા માટે જાગૃતતા આવે તે માટે અપીલ કરવામાં આવી

વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશન દ્વારા અનગઢ આઈ શ્રી ખોડીયાર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ તેમજ જીએસપી કંપની નંદેશરી ચાર રસ્તા રોડ વાહન ચેકિંગ કરી ટુ-વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરવા તથા ફોરવીલ ચાલકોને ડાર્ક ફિલ્મ નહીં રાખવા તેમજ ટ્રાફિક નિયમનનું પાલન કરવા જાગૃતતા ફેલાવવામાં આવી જેમાં એસીપી ચાવડા સાહેબ તથા નંદેશરી પીઆઈ એ .એ .વાઘેલા તથા પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવા જાગૃતતા ફેલાવવામાં આવી

Related posts

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર સ્થિત ઋષિ પાર્ક ચાર રસ્તા નજીક ડી-માર્ટ તરફ જતા માર્ગ પર કાર બેકાબૂ બનતા પલટી

admin

વડોદરા શહેર પોલીસ દ્વારા બ્રિજના બંને બાજુએ બેરીગેટ મૂકીને અવરજવર બંધ કરી દેવામાં આવી હતી

admin

વડોદરાના સાવલીના પરથમપુરા ગામમાં પાણીમાં ડૂબી જતાં યુવકનું મો-ત

admin

Leave a Comment