Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં વાલ્મિકી સમાજના મહોત્સવ છડી ઉત્સવનો પ્રારંભ…

વડોદરા શહેર માં વાલ્મિકી સમાજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી છડી ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ છડી ઉત્સવનું પ્રારંભ થયો..
ગોગાજી—રત્નાજી મહારાજની યાદમાં કલાત્મક છડીઓ બનાવવામાં આવે છે ત્યારે વડોદરા શહેર નાગરવાડા પંચ ગોગાજી પરિવાર દ્વારા છડીનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં પહેલા 5 જ છડી બનવામાં આવતી હતી હવે ૪૦ થી વધુ છડીઓ બનવામાં આવે છે ને આ નાગરવાડાની છડીનું આગમન થતાં તમામ છડીઓ નું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના આગેવાનોને કાર્યકર્તાઓ અને યુવાનો જોડાયા હતા આ છડી ને દસ દિવસ બાદ વડોદરા શહેર ન્યાય મંદિર ખાતે એકત્રણ કરી છડી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે

Related posts

વિસાવદરમાં રમઝાન ઈદની ઉજવણી, માનવ સેવા સમિતિ અને રોટરી કોમ્યુનિટી કોર્પ્સનો સંયુક્ત ઉપક્રમ

admin

ઊર્મિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થવાની ઘટના સામે આવી

admin

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર, હિંદુ મંદિરો પર હુમલો અને હિંદુઓની હત્યા ને લઈ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન પત્ર

admin

Leave a Comment