40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળા પુનિયાવાંટ ખાતે વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સની વિવિધ રમતોનું આયોજન

એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળા પુનિયાવાંટ ખાતે છોટાઉદેપુર જીલ્લા પ્રાયોજના અધિકારીની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.

એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળા પુનિયાવાંટ ખાતે છોટાઉદેપુર જીલ્લા પ્રાયોજના અધિકારી કલ્પેશ શર્માના અધ્યક્ષ સ્થાને ઈ.એમ.આર.એસ પુનિયાવાંટ પ્રિન્સીપાલ રાકેશ સૈની,છોટાઉદેપુર જિલ્લાની તમામ એકલવ્ય શાળાના વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સની વિવિધ રમતો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ,વોલીબોલ , ખોખો,જેવલીન થ્રો,દોડ અને કબડ્ડી બેડમિન્ટન રમતો ખૂબ સરસ રીતે વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. જેમાં વોલીબોલ ભાઈઓ અને બહેનોમાં અને ખોખોમાં એકલવ્ય પુનિયાવાંટ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. જેમાં પીટી શિક્ષક અભિષેક રાજપૂત અને આરતીબેન તેમજ ખોખોના હેડ કોચ જગદીશ ચૌધરી ખાસ યોગદાન રહ્યું હતો. પ્રોગ્રામના અંતમાં એકલવ્ય પ્રિન્સીપાલ રાકેશ સૈની દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી.

Related posts

કમર સુધી પાણીમાંથી લોકો અંતિમયાત્રા કાઢવા મજબૂર

admin

ચોરખાનું બનાવી દારૂની હેરફેર કરતી બે અલગ અલગ છોટા હાથી ગાડીઓ ઝડપાઇ

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી રેસ્ટ હાઉસ ખાતે આવેલ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના આક્ષેપો

admin

Leave a Comment