36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર વિધાનસભા 87 મા R P I પાર્ટીના ભેસાણના ઉમેદવાર ભયું ઉમેદવારી ફ્રોર્મ

વિસાવદર વિધાનસભા માં rpi માંથી આંદોલનકારી યુવાન રોહિત સોલંકી એ પણ ઉમેદવારી પત્ર ભર્યું છે… પોતાના સમર્થકો સાથે બહોળી સઁખ્યામા આગેવાન અગ્રણીઓની હાજરી સાથે નામાંકનપત્ર ભર્યું હતું.હાલ પુરા ગુજરાત અને ભારત ના દલિતો ઉપર થતા અન્યાય અત્યાચારો સામે અવાજ ઉપાડવા ત્રણેય પાર્ટી ઓ ને જડબાતોડ જવાબ આપવા હવે દલિત સમાજ પણ લડી લેવા ના મૂડ માં છે….. અને ટૂંક સમય માં ભેસાણ વિસાવદર માં પુરી તાકાત લગાવી અને દલિત સમાજ નું સંમેલન કરવામાં આવ છે રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

Related posts

વિસાવદર સરકારી હાઈસ્કૂલ ખાતે લાયન્સ કલબ વિસાવદર દ્વારા દિન વિશેષ ઉજવાયા.

admin

વિસાવદર 87 વિધાનસભાનું ભેસાણ ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદઘાટન

admin

આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી રાજીનામું આપી અપક્ષમાં ઉમેદવારી નોંધાવી

admin

Leave a Comment