40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા અનોખી ગણપતિ મોહત્સ ની ઉજવણી મનોદિવ્યાંગ બાળકો દ્રારા આરતી

વિસાવદર ખાતે ગણપતિ મહોત્સવ ઉજવણી અંતરગત વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા મેડિકલ સાધન સેવા કેન્દ્ર ખાતે યોજાયેલ ગણપતિ ઉત્સવ માં રોજ સાંજની આરતી માં વિસાવદર શહેર ના દિવ્યાંગો કરવાનું આયોજન કરેલ છે ,તેમજ દરરોજ વિવિધ સમાજ ના આગેવાનો ને આરતી માં બોલાવી સન્માનિત કરાશે જેના ભાગરૂપે દરરોજ સાંજની, આરતી માનો દિવ્યાંગો રિતિકા પુરોહિત , દુષ્યંત વાળા, રમેશ હીરપરા, પૂર્વજ દવે, મોહિત મકવાણા, જિતેન્દ્રભાઈ અખેણીયા ના વરદ હસ્તે કરવામાં આવેલ બાદમાં આરતીની થાળી આપી સન્માનિત કરેલ તેમજ મનોદિવ્યાંગ સાથે આગેવાનો દાતાશ્રી નુ સન્માન કરેલ હતું જેમાં વિસાવદર નગર પાલિકા ના સભ્યો , આગેવાનો સહિત મોટી સંખ્યા માં ભાવિકો હાજર રહેલ હતા તેમ મેડિકલ સાધન સેવા કેન્દ્ર ન સંચાલક ચંદ્રકાંત ખૂહા ની યાદી માં જણાવાયું છે રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

Related posts

ડૉ.બાબાસાહેબ આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે લાયન્સ કલબ વિસાવદર દ્વારા ચતૃવિધ કાર્યક્રમોનું આયોજન

admin

વિસાવદર તાલુકાના કાલસારી ગામે જૂનાગઢ જિલ્લા ન્યાય સિમિતના ચેરમેનનો ચૂંટણી પ્રવાસ.

admin

જુનાકોટડા ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને ભાવભર્યો વિદાય સમારંભ

admin

Leave a Comment