43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિસાવદર શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા તેજસ્વી તારલાઓ નો૧૨ મો સરસ્વતી સન્માન સમારોહ સંપન્ન

ગુરૂકુલ નાં સંતો તેમજ જ્ઞાતિ અગ્રણીઓ સહિત ની ખાસ ઉપસ્થિતિ વિસાવદર : તાજેતરમાં સરદાર પટેલ સેવાદળ વિસાવદર દ્વારા સ્વામિનારાયણ ગુરુકુલ ‌‌વિસાવદર નાં ઉપક્રમે પ. પૂ. આનંદસ્વામી, પ .પૂ. જીગનેશબાપુ નાં રૂડાં આશીર્વાદ તેમજ સંસ્થા નાં પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા ના માર્ગદર્શન અને સમગ્ર ટીમ નાં આયોજન દ્વારા તાલુકા ની વિવિધ શાળાઓમાં માં ધોરણ ૧૦ અને ૧૨ માં શાળા વાઈઝ અવલ્લ નંબરે ઉત્તીર્ણ થયેલા પ્રથમ, દ્વિતિય તેમજ તૃતીય નંબર મેળવનાર લેઉવા પટેલ જ્ઞાતિના ૯૮ તેજસ્વી તારલાઓ નાં શિલ્ડ,નોટબુક એનાયત કરીને સન્માન કરવામાં આવેલ વિસાવદર હનુમાનપરા પટેલ સમાજના ટ્રસ્ટી સમારોહ માં શિલ્ડના દાતાશ્રી અરવિંદભાઈ દુધાતને સન્માનપત્ર આપી સન્માન કરાયેલ તથા દરેક વિધાર્થીઓને બે નોટબુક આપનારા દાતાશ્રી છગનભાઇ માલવિયા ને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ સમારોહ માં વિધાર્થીઓ ને થેલી આપનાર જેન્તીભાઇ ખૂટ નું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું તેમજ વિશિષ્ટ સિધ્ધિ મેળવેલ એવી એગ્રિકલચર વિભાગ વેજીટેબલ સાયન્સ માં પીએચડી પદવી મેળવનાર ડૉ. મિત્તલ દુધાત તથા સીબીએસી બોર્ડ માં સેકન્ડ રેન્ક મેળવનાર વાશ્વી ગોંડલિયા ને શિલ્ડ આપી સન્માન કરાયેલ, કાર્યક્રમ દરમિયાન જૂનાગઢ જિલ્લા પંચાયત ના સભ્ય વિરેન્દ્રભાઈ સાવલિયા, પ્રદેશ કિસાનસંઘ પ્રમુખ વિઠલભાઈ દુધાત્રા ,સમાજ અગ્રણી સમીરભાઈ પટેલ, અરવિંદભાઈ દુધાત , છગનભાઈ માલવિયા, પરસોતમભાઈ પદમાણી , વિસાવદર,રોટરી કોમ્યુનિટી કોર્પસ ના સેક્રેટરી રમણિકભાઈ ગોહેલ , પૂર્વ પ્રમુખ ચંદ્રકાંત ખુહા પત્રકાર સી.વી. જોશી, શ્યામભાઈ ચાવડા સહિતના ઉપસ્થિત રહેલ સમારોહ માં સરદાર પટેલ સેવા દળ ના પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા,મિતલબેન દુધાતે સુંદર વક્તવ્ય આપેલ સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ સમારોહ ને સફળ બનાવવા સરદાર પટેલ સેવાદળ નાં પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા, મંત્રી જેન્તીભાઇ ખૂંટ, ઉપપ્રમુખ વિપુલભાઈ વેકરિયા, ખજાનચી અતુલભાઈ રાણપરિયા, સભ્યો નાથાભાઈ વસોયા, જયસુખભાઇ રતનપરા, ધીરજભાઈ પડસાળા, જીતેન્દ્રભાઈ ડોબરીયા, વિજયભાઈ રીબડીયા, સુરેશભાઇ ભુવા, ધનશ્યામભાઈ ભાલાળા , કમલેશભાઈ ઠુંમર, સહિતનાએ જહેમત ઉઠાવેલ કાર્યક્રમ બાદ અલ્પાહાર અને ચા પાણી ની વ્યવસ્થા નું સુંદર આયોજન કરવામાં આવેલ, કાર્યક્રમ નું શાબ્દિક સ્વાગત ઉપપ્રમુખ વિપુલભાઈ વેકરીયા એ કરેલ સમારોહનું સફળ સંચાલન જીતેન્દ્રભાઈ ડોબરીયા દ્વારા કરવામાં આવેલ હતું

બ્યુરો ચિફ શ્યામ ચાવડા વિસાવદર

Related posts

જય સીયારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હનુમાન જયંતી નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું

admin

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નવા વીસી પ્રો.બી.એમ.ભણગે એ સત્તાવાર રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો

admin

રાવપુરા પોલીસ મથક સામે આવેલા પોળના કોમ્પ્લેક્સમાં ચોરી — ક્રાઈમ બ્રાન્ચે છ મહિના બાદ તસ્કરને ઝડપી પાડ્યો

admin

Leave a Comment