33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રસ્તા ઉપર ખાડાઓ પડી જતા સામાજિક કાર્યકર્તાએ ખાડા દેવની પૂજા કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો

ઉંડેરા ગામ ના રસ્તા ઉપર ખાડાઓ પડી જતા આજે સામાજિક કાર્યકર્તાએ ખાડા દેવની પૂજા કરી તંત્રને જગાડવાનો પ્રયાસ

વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે પાલિકાના તમામ અધિકારીઓ ને સૂચના આપવામાં આવી હતી કે વડોદરાના રોડ રસ્તાઓ પર પડેલા ખાડા ને ત્રણ દિવસ પુરાવાના આદેશ આપ્યો હતો છતાં અધિકારીઓ મ્યુ. કમિશનર ના આદેશ ને ગોળી પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ઉંડેરા ગામ ના રસ્તા ઉપર ખાડાઓ ને લઈ સ્થાનિકો અને રાહદારીઓ ને ભારે હાલાકી ભોગવવી પડે છે. અને ગત રોજ ગુજરાત ના મુખ્ય મંત્રી પણ જાહેરમાં બોલ્યા કે પત્રકારો પહોંચી શકે છે તો તંત્ર કેમ નહી.
ઉંડેરા ગામ ના રસ્તા ઉપર ખાડા દેવની પૂજા કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અને તંત્ર વહેલી તકે આ ખાડાઓ પૂરે અને ખાડા દેવ બીજા ક્યાં ન પડે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. અને ખાડા દેવ ને હલ્દી કુમકુમ અને ફૂલ હાર કરી નાળિયેર વધાર્યું હતું. સામાજિક કાર્યકર્તા સબિર ચૌહાણ દ્વારા વધુ માહિતી આપવામાં આવી

Related posts

વડોદરા શું સાચે જ ‘ભુવા નગરી’ બની ગઈ છે ? વધુ એક ‘ભુવા’એ પાલિકાને ધુણાવ્યા !

admin

વડોદરા શહેરના હાથીખાના ગેંડા ફળિયામાં છેલ્લા કેટલાક સમયથી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા

admin

નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા ૧૧મીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment