27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

‘મસીયા કાંસ’ મકરપુરાને ડુબાડશે ! ?

વડોદરાના દક્ષિણ વિસ્તારમાં આવેલ મસીયા કાંસ ફરી એકવાર ચિંતાનો વિષય બની છે.કાંસમાં ગંદકી અને દબાણના કારણે પાણીની અવરોધિત પ્રવાહિતા દર વર્ષે પૂરની સ્થિતિ સર્જે છે.ખાસ કરીને માંજલપુર,જીજી માતા,કુબેર સાગર અને મકરપુરા વિસ્તારોને ભારે અસર થાય છે. વોર્ડ નંબર 18 ના કાઉન્સિલરોની ઉદાસીનતા અને તંત્રની નિષ્કાળજીને પરિણામે સમસ્યા યથાવત્ છે.સ્થાનિકોની વારંવાર રજૂઆતો છતાં યોગ્ય પગલા લેવાતા નથી. જો તંત્ર સમયસર પગલાં નહીં લે તો આ વર્ષે પણ દક્ષિણ વિસ્તારના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે કદાચ ફરી પૂર સંકટ પણ આવી શકે છે?

Related posts

ડભોઇ રેફરલ હોસ્પિટલના અતિ જર્જરીત ચાર રૂમોને એન્જિનિયરોએ નિરીક્ષણ બાદ સીલ મારી દીધા

admin

સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરના હૉલ ખાતે રવિ કૃષિ મહોત્સવ તથા કૃષિ વિકાસ દિન ૨૦૨૫ની તાલુકા કક્ષાની ઉજવણી

admin

ગુરુપૂર્ણિમા નિમિત્તે સ્વામિનારાયણ મંદિર ખાતે ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ શ્રી લાલજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી

admin

Leave a Comment