36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સ્વામી ધર્મ પ્રકાશજી મહારાજનો 117મો અને સ્વામી અશોકપ્રકાશજી મહારાજનો 70મો જન્મદિવસ ઉજવાશે

વડોદરા. સ્વામી ધર્મ પ્રકાશજી મહારાજના 117મા જન્મદિવસ અને સ્વામી અશોકપ્રકાશજી મહારાજશ્રીના 70મા જન્મદિવસ નિમિતે શહેરના વરસીયા ખાતે આવેલા પ્રેમપ્રકાશ ધર્મ તિર્થસ્થાન ખાતે તા. 02 થી 15નવેમ્બર દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે સ્વામી ધર્મ પ્રકાશજીના 117મા જન્મદિવસ અને સ્વામી અશોકપ્રકાશજીના 70મા જન્મદિવસ નિમિતે શહેરના વરસીયા ખાતે આવેલા પ્રેમપ્રકાશ ધર્મ તિર્થસ્થાન, સ્વામી ટેઉરામ ચોક, સંતકવર કોલોની, થી તા. 2જી નવેમ્બર થી 15નવેમ્બર સુધી સવારે 5:30 થી 6:30 દરમિયાન પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવી રહ્યું છે તા. 07 નવેમ્બરે સવારે 9:30 કલાકે બાળકોના જનેઉ આપવાનો કાર્યક્રમ યોજાશે તા. 02નવેમ્બર થી 15નવેમ્બર દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે. સામાજિક અગ્રણી સન્મુખ જ્ઞાનચંદની એ જણાવ્યું છે કે, તા. O7મી નવેમ્બરે મુકેશસાઇ, મોહન સાંઈ તથા ચરણસાઈ જનોઈ પ્રસંગે બાળકોને આશીર્વાદ આપશે. આ પ્રસંગે પ્રેમપ્રકાશ ધર્મ તીર્થ ના સંતિ પ્રભાતફેરીમાં ભાગ લેવા અનુરોધ કર્યો છે. મુકેશ સાંઈ એ દરેકને પ્રભાત ફેરી માં ભાગ લેવા માટે અનુરોધ પણ કર્યો હતો.

Related posts

વરસાદ વરસતા ની સાથે જ સ્માર્ટ સિટી વડોદરાના ઘણા રોડ રસ્તા બેસી જવાનો તેમજ રસ્તા પર ચરી પડવાનો સિલસિલો સામે આવતા પાલિકા એક્શન મોડમાં આવી

admin

વડોદરા શહેરના લકડીપુલ નજીક સ્પીડમાં આવી રહેલા બાઈક ચાલકે બે યુવતીઓને અડફેટે લીધી

admin

હજારો ટૂથ બ્રશના સંગ્રહ અને પ્રદર્શન માટે વડોદરાના દંત સંગ્રહાલયના નામે ચઢ્યા બે વિશ્વવિક્રમ…

admin

Leave a Comment