43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ નગરના ગણેશ સોસાયટી અને ઠાકોર મહોલ્લામાં છેલ્લા છ સાત માસથી પીવાના પાણીની સમસ્યાને લઇ રહીશો ત્રાહિમામ

ડભોઇ નગરના ગણેશ સોસાયટી અને ઠાકોર મહોલ્લામાં છેલ્લા છ સાત માસથી પીવાના પાણીની સમસ્યાને લઇ રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે વારંવાર રહીશો દ્વારા નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાંય આજ દિન સુધી પીવાના પાણીની સમસ્યા દૂર ન કરવાથી રહીશો દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે નું જણાવી રહ્યા હતા.
રહીશો માથી મળતી વિગતો અનુસાર ડભોઇ નગરના ગણેશ સોસાયટી તેમજ ઠાકોર મોહલ્લામાં છેલ્લા છ સાત માસથી પીવાના પાણીની સમસ્યા તેમ જ ગટરના ગંદા પાણી અંગે વિસ્તારના રહીશો દ્વારા ડભોઇ નગરપાલિકા ખાતે વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં નગરપાલિકા સત્તાધીશો દ્વારા આંખ આડા કાન કરી રહ્યા હોવાથી આ વિસ્તારના રહીશોની સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો વેરો ભરવામાં નહિ આવેલો જણાવતા હતા અને વહેલી ટગા સમસ્યા દૂર નહીં કરે તો ઉચ્ચ કશાએ રજૂઆતો કરવા હોવાનું જણાવ્યું હતું. માત્ર નેતાઓના ફોટા પાડવામાં જ રસ છે કેટલીક વાર દૂર પાણી ભરવા જાય તો ચક્કર આવવાથી લોકો પડી પણ જાય છે પ્રજાની સમસ્યામાં કોઈ રસ નથી એવું લાગી રહ્યું છે છ છ સાત સાત મહિનાથી સમસ્યા હોય છતાં પણ સમસ્યાનો કોઈ નીકાળ આવતો નથી નગરજનો રજૂઆત કરીને પણ થાકી ગયા વારંવાર ની રજૂઆત છતાં પણ કોઈ સાંભળતું નથી શું હવે ગાંધીનગર સુધી ને જવું પડશે એવું કહી રહી છે ત્યાંના રહીશો કરી રહ્યા છે તો તો સમસ્યાનો નિરાકરણ આવશે એવું લાગી રહ્યું છે

Related posts

ભાજપના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા ની સ્મશાન મુદ્દે ફેરવિચારણા કરવા સભામાં રજૂઆત

admin

વડોદરાના અકોટા બ્રિજ ચાર રસ્તા પાસે આવેલ શ્રી શનિ મંદિર ખાતે ભાથુજી મહારાજની પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા

admin

તંત્રની ઘોર બેદરકારી ડભોઈ-કરનેટ કેનાલ પર રેલિંગના અભાવે ઇકો કાર ખાબકી, બેનો આબાદ બચાવ

admin

Leave a Comment