30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
કવાંટછોટાઉદેપુર જિલ્લો

૧૩૮ જેતપુર પાવી વિધાનસભાનો સ્નેહ મિલન સમારોહ ધારાસભ્ય જયંતીભાઇ રાઠવાના અધ્યક્ષ સ્થાને યોજાયો

૧૩૮ પાવીજેતપુર વિધાનસભા નો કવાંટ ગામે ગાયત્રી મંદિર ના પ્રટાગણ માં ધારાસભ્ય જયંતીભાઇ રાઠવા ના અધ્યક્ષ સ્થાને સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો જેમા છોટાઉદેપુર લોકસભા ના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય જયંતીભાઇ રાઠવા,પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા,છોટાઉદેપુર જિલ્લા પંચાયત ના પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબેન રાઠવા,સુરતનભાઈ રાઠવા, સુરેશભાઈ રાઠવા,તાલુકા પ્રમુખ મિલનભાઈ રાઠવા, કારોબારી અધ્યક્ષ પીન્ટુભાઇ રાઠવા,યુવા પ્રદેશ અધ્યક્ષ મુકેશભાઈ રાઠવા,સંજયભાઈ રાઠવા, તેમજ પૂર્વ પ્રમુખ રશ્મીકાંતભાઈ વસાવા, રાજેશભાઈ વડેલી, જયેશભાઇ રાઠવા તેમજ ૧૩૮ વિધાનસભા માં આવતા તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

42 ગામ વણકર સમાજ છોટાઉદેપુર કવાંટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 સેશન 2 યોજવામાં આવી

admin

છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી વિસ્તારમાં કરસન કરાલી ગામના મુખ્ય ધોરીમાર્ગ પર એક ગાડીમાં ચાર ગાયોને બે ગાડીઓને બદલે એક જ ગાડીમાં ભરી દેવામાં આવી

admin

9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની જેતપુર પાવી વિધાન સભાક્ષેત્રની ઉજવણી ભાગરૂપે તંત્રની તડમાર તૈયારીઓ

admin

Leave a Comment