33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
Uncategorized

એસએસજીમાં સારવાર લઇ રહેલા 65 વર્ષીય દર્દીએ બારીમાંથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો

વડોદરા શહેરના ખોડિયાર નગર ન્યુ.વીઆઇપી રોડ પર રહેતા અને એસએસજીમાં સારવાર લઇ રહેલા 65 વર્ષીય દર્દીએ બારીમાંથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં આજે સવારે 6 વાગ્યાના અરસામાં એક દર્દીએ બારીમાંથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.65 વર્ષીય દયાનંદ બાબુરાવ પવાર નામના દર્દી ગત તારીખ 5 નવેમ્બરના રોજ ન્યૂ સર્જિકલ બિલ્ડિંગના પ્રથમ માળ પરના ડી-વન વોર્ડમાં સારવાર હેઠળ દાખલ કરાયા હતા. જ્યાં AC યુનિટ માટે કપાયેલા સળિયાવાળી સ્પેશિયલ રૂમની બારીમાંથી તેમણે કુદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે, તેમનો આબાદ બચાવ થયો હતો અને હાલ તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જો કે, AC યુનિટ માટે કપાયેલા સળિયાવાળી બારી રિપેર ન કરાવી હોવાથી સયાજી હોસ્પિટલના RMOએ મેન્ટેનસ કામ પિઆઇયુ વિભાગનું હોવાનું કહી છટકબારી કરી હતી.

Related posts

Genau wie entwickelt man ein exzellentes Erstellen-Profil: Ein umfassender Überblick

admin

Boussole intime Mafia

admin

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં લઈને આમ આદમી પાર્ટીની અગત્યની બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી.

admin

Leave a Comment