Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

DG કપ યોગા ચેમ્પિયનશિપનું 2024નું આયોજન

તારીખ 17 ,18 અને 19ના રોજ વડોદરા શહેરમાં પ્રથમ વખત ત્રિ દિવસીય ડીજી કપ યોગા ચેમ્પિયનશિપનું 2024નું આયોજન સમા સ્પોર્ટ્સ કોંપ્લેક્ષ ખાતે કરાયું છે. સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગમાં સ્પોર્ટ્સ ક્લચર પ્રમોટ કરવા સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની પોલીસ એજન્સીઓ વચ્ચે સંકલન કરી સેન્ટ્રલ પોલીસ સ્પોર્સ્ટ કંટોલ બોર્ડ દ્વારા આ ઉમદા આયોજન કરાયું છે. જેમાં 14 ટિમો ભાગ લેશે. યોગા ફેડરેશન સાથે સંકલન કરી 4 જુદા જુદા ગ્રુપમાં 45 કેટેગરી સાથે 30 અમ્પાયર , નિષ્ણાંતો ઉપસ્થિત રહેશે. રાજ્યભરમાંથી પોલીસ અધિકારી કર્મચારીઓ ભાગ લેશે.

Related posts

સાવલીની ગંગોત્રી વિદ્યાલયમાં બાળ વૈજ્ઞાનિકોનો સન્માન સમારંભ યોજાયો

admin

વડોદરા શહેરના ગોલ્ડન બ્રિજ નજીક હાઈવે પર પાંચ લાખનો દારૂ ભરેલો ટેમ્પો મુકી ચાલક ફરાર

admin

વરસાદી માહોલમાં પણ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની ઝુંબેશ યથાવત

admin

Leave a Comment