શિષ્યવૃતિની પ્રક્રિયામાં થઈ રહેલ ભેદભાવ અંગે મુખ્યમંત્રી ને રજૂઆત કરવા કલેક્ટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી
રાજ્યના મુખ્યમંત્રી દ્રારા તેઓના કાર્યાલય ખાતે યોજાયેલ બેઠકમાં ગત તા. 24-09-2024નારોજ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, વિકસતી જાતિ કલ્યાણ ખાતા હસ્તકની પ્રી-મેટ્રિક શિષ્યવૃતિમાં FAMILY IDપ્રોજેક્ટ...