ગંભીર ખતરો સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગ પર ડભોઇના ઓવરબ્રિજ પાસે 12 ફૂટનો મહાકાય ખાડો: મોટી દુર્ઘટનાની ભીતિ
ડભોઇ: ચનવાડા-અકોટી ઓવર બ્રિજની રેલિંગ પાસે ભયાનક ભુવો, હજારો પ્રવાસીઓના જીવ જોખમમાંડભોઇ તાલુકાના ચનવાડા અને અકોટી ગામની હદ પાસે આવેલા ઓવરબ્રિજના છેડે ગંભીર સ્થિતિ સર્જાઈ...

