33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
અમદાવાદઅમદાવાદ જિલ્લોગુજરાતહરિયાણા

હરિયાણમાં માર્ગ અકસ્માતમાં અમદાવાદના 3 પોલીસ કર્મીઓના મોત, PSI ગંભીર રીતે ઈજાગ્રસ્ત

હરિયાણમાં માર્ગ અકસ્માતમાં અમદાવાદના 3 પોલીસ કર્મીઓના મોત, PSI ગંભીર રીતે ઈજાગ્રસ્ત
હરિયાણાના ભારત માલા હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક અહેવાલ પ્રમાણે હાઈવે પર ઉભેલા ટ્રેલર સાથે ગુજરાત પોલીસની જીપની ધડાકાભેર ટક્કર થઈ હતી.

લુધિયાણા જઈ રહ્યા હતા તે સમયે થયો અકસ્માત
આ દુર્ઘટનામાં અમદાવાદ શહેરના 3 પોલીસ કર્મીઓના મોત નિપજ્યા છે. રામોલ પોલીસ પોસ્કોના ગુનાની તપાસમાં PSI સોલંકી અને 3 પોલીસકર્મી હરિયાણાના લુધિયાણા ખાતે જઈ રહ્યા હતા

પોલીસ જીપમાં 4 પોલીસ કર્મી અને એક ખાનગી વ્યક્તિ સવાર
પોલીસ જીપમાં 4 પોલીસ કર્મી અને એક ખાનગી વ્યક્તિ સવાર હતા. તેઓ તપાસ અર્થે રાજસ્થાન ગયા હતા. મળતી માહિતી પ્રમાણે ત્રણેય મૃતક પોલીસકર્મી રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. આ દુર્ઘટનામાં એક PSI ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

Related posts

ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલ TMCના સાંસદ યુસુફ પઠાણને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ફટકારી નોટિસ

admin

20થી 30 જૂન દરમિયાન પંડ્યા બ્રિજ બંધ રહેશે

admin

વડોદરાના પાદરા અને આણંદ જિલ્લાને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જુનો બ્રિજ તૂટી પડતા હાહાકાર મચી ગયો

admin

Leave a Comment