36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકા ઘ્વારા વિશ્વામિત્રી રીવાઇવલ પ્રોજેકટ હેઠળ મંગલપાંડે રોડ, વિશ્વામિત્રી નદી કિનારે ચાલતા કામનુ નિરીક્ષણ માન.મેયરશ્રી કરવામાં આવ્યું

વિશ્વામિત્રી નદી પુર નિયંત્રણ સમિતિ દ્વારા શહેરના વિવિધ સ્થળોએ જુદા જુદા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેવી કે
આજવા સરોવર ઊડું કરવાનું કામ :- અંદાજે ૧૦ લાખ ચો.મી. માં ૧.૫ મી. ઉંડુ કરી ૧૫ લાખ ક્યુ.મી. માટી ખોદીને કાઢવાની કામગીરી
પ્રતાપપુરા સરોવર ઊંડું કરવાનું કામ :- અંદાજે ૩ લાખ ચો.મી. માં ૫ થી ૭ મી. ઉંડુ કરી ૨૦ લાખ ક્યુ.મી. માટી ખોદીને કાઢવાની કામગીરી
દેણા ગામ ખાતે નવીન તળાવ બનાવવાનું કામ : અંદાજે ૫૦૦૦૦ ચો.મી. વિસ્તારમાં ૫ મી. ઉંડુ કરી ૨ લાખ ક્યુ.મી. માટી ખોદીને કાઢવાની કામગીરી રેઇનવોટર હાર્વેસ્ટીંગ વેલ બનાવવાનું કામ :- અંદાજે ૬૦૦ નંગ, જેમા ૪૫૦ નાના અને ૧૫૦ નંગ મોટી કેપેસીટીના ડીપ રીચાર્જ વેલ બનાવવાના (RWI), શહેરના ૧૪ તળાવોના ડ્રેજીજીંગમાં અંદાજીત ૩ લાખ કયું.મી. માટી, શહેરના ૧૦ તળાવોના આઉટલેટની કામગીરી અને વિવિધ કાંસોમાથી અંદાજીત ૭.૫ લાખ કયુ. મી. માટી /સ્લજ કાઢવાની કામગીરી આજરોજ મેયરશ્રી, કમિશનર, ડેપ્યુટી મેયર તથા દંડક અને નગરસેવકો દ્વારા તે કામગીરી નું નિરીક્ષણ કરવા માં આવ્યું.

Related posts

ગોરવામાં આઇટીઆઈ પાસે લુખ્ખા તત્ત્વોનો વિડિયો વાયરલ થતા પોલીસ એક્શન મોડમાં

admin

વિજ કનેક્શન લેવા અરજદારે ઘૂંટણીયે પડીને માથું નમાવ્યું.

admin

ડભોઇ વડોદરા LCBનું ઓપરેશન પરાક્રમ સફળ, લાખોનો વિદેશી દારૂ ઝડપાયો

admin

Leave a Comment