Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિશ્વમાં સનાતન સંસ્કૃતિ પુનરૂત્થાન માટે કપૂરાઈ ખાતે 51 કુંડી મહાયજ્ઞ નું આયોજન કરાયું

ભગવાન લકુલીશ જીના શિવ સંકલ્પ વિશ્વમાં સનાતન સંસ્કૃતિ પુનરૂત્થાન માટે આજે કપૂરાઈ ખાતે 51 કુંડી મહાયજ્ઞ નું આયોજન કરાયું હતું …આ મહાયજ્ઞ નુ આયોજન તત્વમસી શક્તિ સમૂહ ના હોદ્દેદારો દ્રારા કરાયુ હતુ..જેમાં 51 જોડાઓએ યજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતી આપી હતી ..આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે લકુલીશધામના પ્રિતમ મુનિજી તથાઅ દરભાઁવતીના ધારાસભ્ય શૈલેશ મહેતા તેમજ જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ નિશાળીયા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા..

Related posts

વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે આજે પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રી ના મનોરથ સ્વરૂપે શ્રી ઠાકોરજીને રથમાં પધરાવી રથયાત્રાના વૈષ્ણવોને દર્શન આપ્યા.

admin

શ્રી શ્રેયસ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રેયસ વિદ્યાલય, માંજલપુર ખાતે બે દિવસ “National Science Day” નિમિત્તે* “Promoting Green Technologies” થીમ ઉપર “વિજ્ઞાન પ્રદર્શન-૨૦૨૫” નું આયોજન

admin

“શક્તિ પર્વ” અંતર્ગત એક દિવસીય ગરબા મહોત્સવની ઉજવણી હષર્ભેર યોજાઈ.

admin

Leave a Comment