Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના જાણીતા એક્ટિવિસ્ટ પુરષોત્તમ મુરજાનીના આપઘાતનો મામલો

ગઈકાલે રાત્રે પોતાના ઘરે પોતાની લાયસન્સ ગનથી કર્યો આપઘાત

મૃતક પી વી મુરજાનીના ભત્રીજાએ કહ્યું, મારા કાકાએ મોબાઈલમાં જે મેસેજ કર્યો તે સાચી હકીકત છે

કોમલ અને સંગીતાબેન પણ અમને શંકા છે

કોર્ટ અમને ન્યાય અપાવશે, કોર્ટ પર છે વિશ્વાસ

માનસિક ત્રાસ અને માતા પુત્રીના દબાણના ત્રાસથી અંતિમ પગલું ભર્યું

મારા કાકાને ન્યાય મળવો જોઈએ

સાવકી પુત્રી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સિકલીગરના ત્રાસના કારણે કર્યો આપઘાત

જાગૃત નાગરિક ઓફિસની પ્રોપર્ટી પડાવી લેવા કરતા હતા પ્રેશર

સ્ટુસાઇડ નોટના આધારે પોલીસ કરી રહી છે તપાસ

પુરષોત્તમ મુરજાનીને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની આપી હતી ધમકી

Related posts

વડોદરા શહેરમાં ઇનઓર્બીટમોલ અને ONGC ખાતે મોકડ્રિલ યોજવામાં આવ્યું

admin

રોડ સાંકડો થતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઇ વગર વરસાદે વધુ એક ભૂવો, બાપોદ પાસે ભૂવામાં ટ્રક ફસાઈ

admin

વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ઈન્ડિયન યુથ કોંગ્રેસ સ્થાપના દિવસ અને વિશ્વ આદિવાસી દિવસ નિમીતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન

admin

Leave a Comment