વડોદરા શહેરમાં ગેંડા સર્કલ પાસે નવી શાખાના ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો આ સલૂન માં 18 ખુરશી, આધુનિક સ્કિન ને લઈ ટેન્ડ, સાથે 8 રૂમ બનવામાં આવ્યા છે. મહિલાઓ અને યુવાનો માટે ખાસ સ્કિન ને આધુનિક રીતે તયાર કરવામાં આવશે
મેકઅપ..સ્ટાઈલોરીયા સલૂનમાં મેકઅપ બોડી સ્ટાઈલ. બોડી blueing.. નેઈલ આર્ટ
હેર ..મેક અપ કરો ..દાઢી સ્ટાઇલ ..બોડી ગ્રુમિંગ .નેઇલ આર્ટ આ તમામ સુવિધાઓ અહીંયા આ સલૂન ખાતે ઉપલબ્ધ રહેશે

