વડોદરાના વાઘોડિયા રોડ ચીમનભાઈ પાર્કમાં રહેતા 48 વર્ષીય દર્શનબેન શાહ બ્રેઇન ડેડ થતા પરિવારે તમને અંગોનું દાન કરી અન્યના જીવનને ધબકતા રાખવાનો માનવીય અભિગમ અપનાવ્યો આ માટે વડોદરા શહેર પ્રમખ ડો.વિજય શાહ અને ડો.મિતેષ સુતરીયા સાથે સંકલન કરી મથવપૂર્ણ યોગદાન આવ્યું હતું,જેને લઇ હવે બ્રેઇન ડેડ દર્શાનબેન શાહના 5 થી 6 અંગો ગ્રીન કોરિડર કરી વડોદરા,અમદાવાદ તેમજ સુરત લઈ જવામાં આવશે.

