Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાની મુલાકાતે આવેલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્ટેશન ગરનાળા પર બ્રિજ બનશે તેવી જાહેરાત કરી

વડોદરા માટે આજે ખુબ મોટા સમાચાર આવ્યા છે.વડોદરાની મુલાકાતે આવેલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્ટેશન ગરનાળા પર બ્રિજ બનશે તેવી જાહેરાત કરી છે.ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ સ્ટેશનનું ગરનાળું ભરાઈ જવાથી બંધ કરવું પડે છે જેને લઇ લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે ત્યારે મુખ્યમંત્રીની જાહેરાતથી આવનારા દિવસોમાં પૂર્વને પશ્ચિમ સાથે હવે વરસાદ પણ વખુટ્યું નહિ પાડી શકે !

Related posts

વડોદરા શહેરમાં ગુજરાત રાજ્ય ના ગ્રહ મંત્રી હર્ષ સંઘવી વડોદરાના પ્રવાસે

admin

બે વર્ષ સુધી દુમાડ બ્રિજથી અમિત નગર સર્કલ સુધી ભારદારી વાહનોની એન્ટ્રી પર રોક

admin

વડોદરા શહેરના કુંભાવાડા વિસ્તારમાં છેલ્લા 46 વર્ષ થી નાના ઘરમાં દશામાંની વિશાળ મૂર્તિ બેસાડતા ઉજળીબેન..

admin

Leave a Comment